જીવન ની હર ક્ષણ તને અર્પણ
મારો છેલ્લો શ્વાસ તને અર્પણ
મારા જીવન માં ખુશી લાવાનાર
તને મારી એ ખુશી ની ખુશી અર્પણ
સંધ્યાની પવીત્રતા તને અર્પણ
પ્રભાતની તાજગી તને અર્પણ
મને પ્રેમ આપનાર તને
મારા એ પ્રેમ નો પ્રેમ અર્પણ
હૈયા ની ઉર્મી તને અર્પણ
મન ની મહેંક તને અર્પણ
જીવન ને સુવાસીત કરનાર તને
એ સુવાસ ની સુવાસીત અર્પણ
સઘળુ સમર્પણ કરનાર તને
જીવન ની હરેક પળ અર્પણ
- - - -
પહેલી
- - - -
મારો છેલ્લો શ્વાસ તને અર્પણ
મારા જીવન માં ખુશી લાવાનાર
તને મારી એ ખુશી ની ખુશી અર્પણ
સંધ્યાની પવીત્રતા તને અર્પણ
પ્રભાતની તાજગી તને અર્પણ
મને પ્રેમ આપનાર તને
મારા એ પ્રેમ નો પ્રેમ અર્પણ
હૈયા ની ઉર્મી તને અર્પણ
મન ની મહેંક તને અર્પણ
જીવન ને સુવાસીત કરનાર તને
એ સુવાસ ની સુવાસીત અર્પણ
સઘળુ સમર્પણ કરનાર તને
જીવન ની હરેક પળ અર્પણ
- - - -
પહેલી
- - - -
No comments:
Post a Comment