skip to main |
skip to sidebar
તુ નથી છતાય તારો અહેસાસ છે હ્રદય માંહરેક ક્ષણ વિતાવુ છુ
તારી જ યાદ માંહાથ નથી તારો તોય
સાથે લઇ ચાલુ છુ રાહ માં
નીંદર છે આખોં માં ને
તારા જ સ્વપ્ન છે ખયાલો માંએ રાત વગર ની રોજ
આવતી આ અંધારી રાત
તારો સાથ નો અહેસાસ
અને પાછુ એજ પ્રભાત
- - - - - -
પહેલી
- - - - - -
No comments:
Post a Comment