Search This Blog

Pages

07 April 2010

ચાલ આજે એક મેક માં ઘોળાય જઇયે

ચાલ આજે એક મેક માં ઘોળાય જઇયે
કે કોઇની નજર માં ના આવીયે
પ્રેમના ઝરણા વહે છે જ્યા
એક મેક ને તરબતર કરીયે
એક એવી સુ:ખદ મુલાકાત કરીયે
તારી જુદાઇના ગમ ને ધોઇયે
મારા દરેક સવાલ નો જવાબ તુ બને
તારા દરેક સવાલ નો જવાબ હું બનુ

- - - - - - -
પહેલી
- - - - - -

No comments:

Post a Comment