Search This Blog

Pages

04 April 2010

જે મને સમજી શકે ,
મારી વાત ને ઊંડાણ થી
વીચારી શકે

હૈયા માં આંનંદ નો
અવુભવ કરાવી શકે ,
કદી કોઇને દુ:ખ ના પહોચાડે

તેવા જીવન સાથી
એજ જીંદગી નો
સાચો સાથી

જેની સાથે એવો પવીત્ર સંબંધ હોય
કે એને મારા પ્રેમ પર અને
મને તેન પ્રેમ પર અભીમાન હોય

- - - -
પહેલી
- - - -

No comments:

Post a Comment