Search This Blog

Pages

27 March 2010

એક તુ જ નથી આ શહેર માં

એવુ નથી કે રહેવુ નથી
આ શહેર માં
પણ મન ગોઠતું નથી
આ શહેર માં

વેદના ફક્ત એજ કે
છે બધુ જ પણ
એક તુ જ નથી
આ શહેર માં


- - - -
પહેલી
- - - -

No comments:

Post a Comment