Search This Blog

Pages

05 May 2010

એમની દરેક યાદ હજુ દિલ માં તાજી છે
એ નથી જીવનમાં પણ
આવવાની આસ હજુ બાકી છે

એમની યાદ આવતા અશ્રુ વહી જાય છે
અશ્રુ તો પી લીધા મે પણ
પ્યાસ હજુ બાકી છે

મલસે જ્યારે તો શુ કહુ એ ખબર નથી
છતાયે વાત કરવનો
પ્રયાસ હજુ બાકી છે

આખોં મળી - દિલ મળ્યા ને જુદા થયા
પણ સાથે હતા એ
એહસાસ હજુ બાકી છે

એમના દિલ માં નથી તો શુ થયુ?
પણ એમની યાદો માં
જરૂર હોઇશ એ વિશ્વાસ હજુ બાકી છે


- - - -
પહેલી
- - - -

No comments:

Post a Comment