રોજ રોજ મળવું ને તોય તડફવુ આખોં મા
હૈયાની ઉર્મી નું આસું બની વહેવુ આખોં મા
આજે મળવુ તો હવે મન ભરીને સાજન
કે રંજ કોઇ રહે નહી બાકી આખોં મા
રાત્રે પુષ્પ થઇ ખીલે છે સ્વપન આખોં મા
સવારે તુ જ યાદ હવે આવે વારંવાર આખો માં
પ્રેમ પતંગિયાની જેમ પજવે મને આખો માં
ચાહત તુજ મિલન ની જાગી હવે આખો માં
પહેલી
No comments:
Post a Comment