વહેમ માં પ્રેમ થઇ જસે કોને ખબર હતી ,
આમ લાગણીઓ સરી પડસે
કોને ખબર હતી ?
ચાર નયનો નુ કૈક તો રહસ્ય હશે જ ,
હોઠ બંધ છતા મીઠી વાત થઇ જસે
કોને ખબર હતી ?
ભીની રેત પર હસ્તાક્ષરકૈક કહી ગયા ,
ને સ્મ્રુતી પર અંકિત છબી જલ માં
તરતી થઇ જસે કોને ખબર હતી ?
અંતર પર બે દિલો ની સફરમાં
નવો સંસાર થઇ જસે
કોને ખબર હતી ?
- - - - પહેલી - - -
આમ લાગણીઓ સરી પડસે
કોને ખબર હતી ?
ચાર નયનો નુ કૈક તો રહસ્ય હશે જ ,
હોઠ બંધ છતા મીઠી વાત થઇ જસે
કોને ખબર હતી ?
ભીની રેત પર હસ્તાક્ષરકૈક કહી ગયા ,
ને સ્મ્રુતી પર અંકિત છબી જલ માં
તરતી થઇ જસે કોને ખબર હતી ?
અંતર પર બે દિલો ની સફરમાં
નવો સંસાર થઇ જસે
કોને ખબર હતી ?
- - - - પહેલી - - -

No comments:
Post a Comment